નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !

નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ ! અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો ! ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને ભાજપ બહુ ભાવ નહી આપે,હવે તેમની સાથે ભાજપના કોઇ મોટા નેતા સ્ટેજ શેયર નહી કરે,, સાથે તેઓ જો સરકાર વિરુધ્ધ નિવેદન આપશે તો તેમની સામે પણ વિરોધ નોધાવાશે,,તેવી રણનિતી ભાજપે હવે તૈયાર કરી દીધી … Continue reading નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !