ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ

ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ ગુજરાતમાં ભાજપ હવે હાર્ડકોર હિન્દુત્વ ઉપર ચૂંટણી લડવા માટે રણનિતિ ઘડી રહી છે,,જેના માટે આર એસ એસ પ્રચારકો અલગ રીતે સક્રીય છે સુત્રોની માનીએ તો રાષ્ટ્રિય સ્વય સેવક સંધની ઇચ્છા છેકે આ વખતે જે ગુજરાતમાં હાર્ડકોર હિન્દુત્વ વાળા ઉમેદવારોને જ ટિકીટ આપવામાં આવે. જેના માટે સંઘ વિધાનસભા પ્રમાણે … Continue reading ગુજરાતમાં ટિકીટ આપવામાં ભાજપ અપનાવશે કટ્ટર હિન્દુત્વ