ભાજપ સત્તા મેળવવા જુના જોગીઓના શરણે ! જાણો કોની ટીકીટ થઇ ફાઇનલ !

ભાજપ સત્તા મેળવવા જુના જોગીઓના શરણે ! ગુજરાત વિધાનસભાની 182 સીટો ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી,જેમાં ભાજપે 2022નો જંગ જીતવા માટે ફરી એક વાર પ્રજામાં નામના,પ્રતિષ્ઠા ઘરાવતા અને જીતી શકે તેવા નેતાઓને ટીકીટ આપવાનુ મન બનાવ્યુ છે તેનાથી ભાજપના ટિકીટ કપવાના નિયમો માત્ર જીતી શકે તેવા ઉમેદવારો સીધી … Continue reading ભાજપ સત્તા મેળવવા જુના જોગીઓના શરણે ! જાણો કોની ટીકીટ થઇ ફાઇનલ !