ભાજપ સત્તા મેળવવા જુના જોગીઓના શરણે !
ગુજરાત વિધાનસભાની 182 સીટો ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી,જેમાં ભાજપે 2022નો જંગ જીતવા માટે ફરી એક વાર પ્રજામાં નામના,પ્રતિષ્ઠા ઘરાવતા અને જીતી શકે તેવા નેતાઓને ટીકીટ આપવાનુ મન બનાવ્યુ છે
તેનાથી ભાજપના ટિકીટ કપવાના નિયમો માત્ર જીતી શકે તેવા ઉમેદવારો સીધી સીમિત થઇ ગઇ છે,ભાજપે અનેક ઉમેદવારોને લીલીઝંડી આપી દીધી છે, તેમને તૈયારી કરવા અને વિસ્તારમાં ફુલ ફ્લેસ પ્રચાર કરવાની સુચના અપાઇ ગઇ છે,તેવી અક્સક્લુસીવ યાદી પંચાત ટીવી પાસે છે,
આમ તો પંચાત ટીવીને વિશ્વનિય સુત્રોએ જે માહિતી આપી છે તે પ્રમાણેની આ સંભવિત ઉમેદવારીની યાદી છે,ત્યારે ઉમેદવારોના નામોને આખરી ઓપ સેંટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ કરશે,