ઇન્ડિયા

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી ની બેઠક 5 ડિસેમ્બરના રોજ મળશે

Published

on

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી ની બેઠક 5 ડિસેમ્બરના રોજ મળશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની અધ્યક્ષતામાં 5 ડિસેમ્બરથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાશે. આ બેઠક 2 દિવસ સુધી ચાલશે. જેમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રીઓ સહિત તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ ભાગ લેશે. આ બેઠકમાં વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીના રોડ મેપ ઉપરાંત ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીઓ બાદ દેશમાં આવનાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓને લઇ ને ચર્ચા થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version