વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિખામણને ભાજપના નેતાઓ ગણતા નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિખામણ ને ભાજપના નેતાઓ ગણતા નથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થયા બાદ બીજેપીએ ઉમેદવારોની પસંદગી માટે શોર્ટ લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારે વાત કરીશુ ભરૂચ ભાજપ ના સંસદ સભ્ય મનસુખ વસાવા અને તેમની પુત્રી એ પણ ટિકિટ માંગી હતી..મનસુખ વસાવા સંસદ હોવા છતાં તેઓ એ નાંદોદ અને તેમની પુત્રી એ … Continue reading વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિખામણને ભાજપના નેતાઓ ગણતા નથી