ભાજપના નેતાએ કહ્યુ કે કોઇ ભારતિય જનતા પાર્ટી જીંદાબાદનો નારો નહી લગાવે અને શરુ થઇ બબાલ

ભાજપના નેતાએ કહ્યુ કે કોઇ ભારતિય જનતા પાર્ટી જીંદાબાદનો નારો નહી લગાવે અને પછી ક્યાં શરુ થઇ બબાલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દૌપદી મુર્મુના સ્વાગતના કાર્યક્રમ દરમિયાન ભારતિય જનતા પાર્ટીના નેતાઓ બાખડી પડ્યા, એક નેતાએ કહ્યુ કે કોઇ વ્યક્તિ ભાજપનો ઝંડો નહી દેખાડે, અને ભારતિય જનતા પાર્ટી જીંદાબાદ નારા નહી લગાવે,,તેના પછી ભાજપના સિનિયર નેતાઓ વચ્ચે … Continue reading ભાજપના નેતાએ કહ્યુ કે કોઇ ભારતિય જનતા પાર્ટી જીંદાબાદનો નારો નહી લગાવે અને શરુ થઇ બબાલ