હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ !

હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ હાર્દીક પટેલના ભાજપમાં આવવાથી કોના થશે સપના ચકનાચૂર ! હાર્દીક પટેલ હવે ભાજપમાં જોડાશે તેને લઇને તારીખ હવે નક્કી થઇ ગઇ છે,ત્યારે ભાજપે હવે હાર્દીકની સરળતા માટે તેના રાજકીય હરિફોને ઠેકાણે પાડવાની શરુઆત કરી દીધી છે, ત્યારે માનવામાં આવે છેકે હાર્દીક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂટણી … Continue reading હાર્દીક પટેલને સાચવવા માટે ભાજપે શરુ કર્યુ ઓપરેશન વિરમગામ !