કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !

  કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક ! કમા રાઠોડની રિએન્ટ્રીથી કોની થશે એક્ઝીટ ! ભાજપના બળવાખોર પુર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડની વાજતે ગાજતે રેડ કાર્પેટ પાથરીને ભાજપમાં પુનંઃ પ્રવેશ અપાયો તેમને ઘર વાપસી કરાવવા માટે પ્રદેશના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા, મહત્વની વાત એ છે કે આ … Continue reading કમાભાઇ રાઠોડની રાજકીય તાકાત સામે ભાજપ થયુ નતમસ્તક !