સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ, ધમૅજાગરણ વિભાગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને
મહારાણા સંસ્થાન, મહારાષ્ટ્ર સમાજ ગુજરાતઆ ઉપક્રમે સમગ્ર દેશમાં ગૌરવ રૂપ ગણાતા છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મ નિમિત્તે જન્મોત્સવ ની ઉજવણી વસંત ચોક લાલદરવાજા ખાતે કરવામાં આવી હતી જે નિમિતે દરિયાપુર ના ધારાસભ્ય કૌશિક જૈન ,,એડવોકેટ નરેન્દ્રસિંહ સીસદીયા સહીત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિન ની કરાઈ ઉજવણી
