ગરીબ બાળકો સાથે અનોખી રીતે જન્મ દિવસ ઉજવાતા બિપિન પટેલ (ગોતા)
ગુજરાત ભાજપના સહકાર સેલના કન્વીનર અને એડીસી બેંકના ડીરેક્ટર બિપિન પટેલ(ગોતા)એ પોતાનો જન્મ દિવસ
અનોખી રીતે ઉજવ્યો, જેમાં તેઓએ ગરીબ બાળકોને ફળોનુ વિતરણ કર્યુ, તેમણે બર્થ ડે કેક ગરીબ બાળકો પાસે કપાવી હતી,
ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતશાહ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નિશુલ્ક આહાર કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ છે
જેમાં સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ અને સગા સબંધીઓ નિશુલ્ક ભોજનનુ લાભ લઇ રહ્યા છે,,