ગુજરાતમા ધર્મ પરિવર્તનના મોટા રેકેટનો પર્દાફાશ !

ગુજરાતમા ધર્મ પરિવર્તનના મોટા રેકેટનો પર્દાફાશ ! અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે રહેઠાણ વિસ્તારમાં બનતા નિર્માણાધિન ચર્ચને તોડી પાડવાની કામગીરી તંત્રે કરી છે, સ્થાનિકોનો આરોપ છે કે અહી ધર્મ પરિવર્તન કરાવવાનો નેટવર્ક ચાલતો હતો..જેનો સ્થાનિકોએ પર્દાફાશ કર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે આ અંગે સામે પક્ષે કોઇ બોલવા તૈયાર નથી, ભાજપના રાજમાં ભાજપના યુવા … Continue reading ગુજરાતમા ધર્મ પરિવર્તનના મોટા રેકેટનો પર્દાફાશ !