જી પી એસ સી દ્વારા સરકારી નોકરીઓ માટે મોટી જાહેરાત
સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટા સમાચાર છે.ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ વિભાગો માં જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે ત્યારે જી પી એસ સી ની વેબ સાઈટ જોઈ ને એપ્લાઇ કરી શકો છો