ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત ! ગુજરાત વિધાનસભા ઇલેક્શન માટે બ્યુંગલ ફુકાઇ ચુક્યો છે, સત્તાધારી પક્ષ ભાજપ,કોગ્રેસ અને આમ અદામી પાર્ટી સહિત અનેક અપક્ષો પણ ચૂટણી લડવા માટે તાલ ઠોકી રહ્યા છે તેવામાં 2017માં ભાજપને સત્તાના શિખર સુધી પહોડનાર તત્કાલિન પ્રભારી અને હાલના કેન્દ્ર સરકારના પ્રધાન ભુપેન્દ્ર યાદવને ફરી … Continue reading ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !