ગુજરાત ના મુખ્યપ્રધાન પદે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલની કરાઈ પસંદગી

ગુજરાત ના મુખ્યપ્રધાન પદે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલની કરાઈ પસંદગી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય વિજય બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા માટે ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં સત્તાધારી પક્ષ ના નેતા તરીકે ફરી એક વખત ઘાટલોડિયા ના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પ્રદેશ કાર્યાલય ‘શ્રી … Continue reading ગુજરાત ના મુખ્યપ્રધાન પદે ફરી એક વખત ભુપેન્દ્ર પટેલની કરાઈ પસંદગી