અમદાવાદ
આઝાદીના અમૃત મહોત્વ નિમિત્તે રાજ્યના 25 હજાર શાળાઓમાં યોજાશે ભારતમાતા પુજન
આઝાદીના અમૃત મહોત્વ નિમિત્તે રાજ્યના 25 હજાર શાળાઓમાં યોજાશે ભારતમાતા પુજન
સમગ્ર ભારતમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો ગુજરાત માં પણ આગામી 1 ઓગસ્ટથી તમામ પ્રાથમિક શાળાઓમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે.તેના સંદર્ભમાં આજરોજ શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ભારતમાતાનો ફોટો અને સ્ટીકર વિતરણ સાહેબશ્રી ચેતના બેન પરમાર TPEO અને રાજ્ય મંત્રી.અનિરુદ્ધ શિહ ભાઈ.હાથે વિતરણ કરવામાં આવ્યું.
સમગ્ર ભારતમાં ભારત સરકાર દ્વારા સ્વાધિનતા સંગ્રામના 75 વર્ષ ની ઉજવણી થઈ રહી છે
રાષ્ટ્રીય વિચારધારાને વરેલુ સંગઠન આવા મહત્વપૂર્ણ કાર્યક્રમ માં પાછળ રહી શકે નહીં
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ગુજરાત ની 25000 શાળાઓ માં ભારતમાતા નું પૂજન, સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદ પરીવારોનુ સન્માન, દેશભક્તિ ના ગીત તથા અમૃત મહોત્સવ અંતર્ગત વક્તવ્ય કરવા જઈ રહ્યું છે
ભાજપના કયા ધારાસભ્યે કલેક્ટરને આપ્યુ અલ્ટીમેટમ- કામ કરો નહી તો હુ સીએમ પાસે જઇશ