ગુજરાતના ટુરિઝમને વધારશે ભાડુતી સિહ !

ગુજરાતના ટુરિઝમને વધારશે ભાડુતી સિહ !   અમદાવાદ- ગુજરાત ટુરિઝમ વિભાગ સાઉથ આફ્રિકાના સિહ બતાવીને વિદેશી પ્રવાસીઓને લલચાવી રહ્યો છે,તમને જાણીને નવાઇ લાગશે કે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને અપાતા બુકલેટમાં આફ્રિકાના સિહનો ફોટો છે,, વાત ગુજરાતના ગૌરવની છે,,પણ સિહ આફ્રિકાનો છે, જેથી ગુજરાતના ટુરિઝમ વિભાગની મજબુરી શુ છે કે તેઓ ગુજરાત ગિરના સિહના બદલે સાઉથ … Continue reading ગુજરાતના ટુરિઝમને વધારશે ભાડુતી સિહ !