પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી

પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી લમ્પી’ થી અબોલ પશુઓને બચાવવા બનાસ ડેરીની યુધ્ધના ધોરણે કામગીરી હાથધરી લમ્પી વાયરસ સામે લડવા બનાસ ડેરીના 257 ડૉકટરો રાત દિવસ કામ કરી એકજ દિવસમાં 2100 પશુઓને કર્યું રસીકરણ બનાસકાંઠા જિલ્લાના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા બનાસ ડેરીએ અબોલ પશુઓને બચાવવા માટેની કામગીરી હાથધરી છે. … Continue reading પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી