‘
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીરૂપે ઈન્ડિયન ઓઈલ કંપની દ્વારા પસંદગી પામેલ અમદાવાદના SP રિંગરોડ પરના સરદાર પેટ્રો સ્ટેશનના પરિસરમાં નિર્મિત ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું. હતું/તેઓએ વધુમાં કહ્યું હતું કે આ મ્યુઝિયમ આઝાદીની લડતના વીર સેનાનીઓના સંઘર્ષ અને ભારતના ૪૦૦ વર્ષ જુના ઇતિહાસને ઉજાગર કરે છે.આ પ્રસંગે ધારાસભ્યો બાબુભાઇ જમનાદાસ પટેલ ,પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ,સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેશ બારોટ ,,અરવિંદ ઠક્કર સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદી કી યાદે’ મ્યુઝિયમને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું
