ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રત્યેક ધારાસભ્ય હકારાત્મક અને સક્રિય યોગદાન આપશે તેવા આશાવાદ સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ સંવિધાનિક પદની જવાબદારીના નિર્વહનનોરાજ્યપાલઆચાર્ય દેવવ્રત, મુખ્યંત્રીશ્રી...
ગુજરાતના મોટા કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ ! દ્વારકા ના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા ધારાસભ્ય તરીકે મળતા પગાર ભથ્થા સહીત અન્ય લાભો નહીં લેવાનો નિર્ણય...
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત પર ગાંધીવાદી હેમંત શાહે કેમ સાધ્યું નિશાન કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રત રાજ્યની યુનિવર્સિટીઓમાંથી કમસેકમ ૫૬+૧૫૬ ટ્રક ભરીને કચરો કાઢી શકે તેમ છે...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલ શંકર ચૌધરીનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરાયું. ગુજરાત વિધાનસભા સંકુલ મા વિધાનસભા સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્યકક્ષાના...
રાજ્યના શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી ઋષિકેશ પટેલ અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે ૨૨મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત...
રાજ્યમાં શાંતિ-સલામતીના અહેસાસ ને પરિણામે જ નાગરિકો એ ભારે બહુમતી સાથે જનાદેશ આપ્યો છે એનો વિશ્વાસ અમે તૂટવા નહીં દઈએ: વૈધાનિક અને સસંદીય બાબતોના મંત્રી ૠષિકેશભાઈ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શનાદેવીએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટાપાયે સફાઈ કરી – અત્યાર સુધીમાં 40 ટ્રક કચરો કઢાયો ગુજરાત વિદ્યાપીઠમાંથી એક પણ...
અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ વસુધૈવ કુટુંબકમ – વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર’ની થિમ સાથે G-20 નું યજમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇના...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧મો પ્રાગટ્ય દિન ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે સવારે ૭ થી સાંજે ૭-૧૨...