કોંંગ્રેસમાં ટિકીટો વેચાઇ કે વહેચાઇ,કથિત ઓડિયો ક્લીપ વાયરલ !

કોંંગ્રેસમાં ટિકીટો વેચાઇ કે વહેચાઇ,કથિત ઓડિયો ક્લીપ વાયરલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં ટિકીટો 50-50 લાખમાં વેચાઇ હોવાની કથિત ઓડિયો ક્લીપ ફરતી થઇ છે,જેમાં ત્રણ લોકો ફોન ઉપર કોન્ફરન્સમાં વાત કરી રહ્યા છે, જેમાં કથિત રુપથી એક નામ દહેગામના પુર્વ ધારાસભ્ય કામિની બા, કોઇ એક વ્યક્તિ ભાવીન અને પછી કોઇ ત્રિજો અજાણી વ્યક્તિ છે,, જેમાં … Continue reading કોંંગ્રેસમાં ટિકીટો વેચાઇ કે વહેચાઇ,કથિત ઓડિયો ક્લીપ વાયરલ !