વિધાનસભા થાય છે ભંગ !

ભાજપ કાર્યકરોમાં રવિવારે સાંજ સુધી ચર્ચાઓનો દોર ગરમ કાર્યકરો, ધારાસભ્યો, ચુંટાયેલી પાંખ નેતાઓમાં ટેલિફોનિક કરી રહ્યા છે પૃચ્છા સોમવારે સીએમ નિવાસ સ્થાને સવારથી બેઠકોના દોર આઇબી કે ચૂટણી પંચ પ્રમાણે જલ્દી ચૂંટણીના કોઇ વાવડ નથી અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે જલ્દી આવી શકે છે, અને બે થી … Continue reading વિધાનસભા થાય છે ભંગ !