કેમિકલ કાંડમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારને સાંત્વના પાઠવતા અશ્વિન બેંકર
અશ્વિનભાઈ બેન્કર પૂર્વ પ્રમુખ ભાજપ અજા મોરચો અને મીડિયા ટીમ સદસ્ય તથા તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ ગઢીયા રોજીદ ગામે પહોંચ્યા હતા ઠાકોર સમાજના અને આજે વાલ્મિકી સમાજના ફળિયામાં જઈ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી તથા સરકાર અને ભારતીય જનતા પાર્ટી પરિવાર અને સાથે છે તેવી હૈયાધાર આપી હતી.આ મુલાકાત દરમિયાન બોટાદ જિલ્લા ભાજપ ના જાતિ મોરચા મહામંત્રી શ્રી બીજરાજસિંહ વાળા તથા વણકર સમાજના આગેવાન કિશોર પરમાર તથા મોરચાના પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતા
ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ
કાઉન્સિલર હોવ કે કેબિનેટ પ્રધાન સંગઠન માટે કામ કરો નહી તો ઘરે બેસો-ભાજપે કેમ આપ્યા આવા સંકેતો