અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !

અશોક ગેહલોતની એન્ટ્રીથી કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો ! ગુજરાતમાં કોંગ્રેસ 27 વરસથી સત્તાથી વંચિત છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે જીતના જાદુગર ગણાતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવાની જવાબદારી સોપી છે, જેની સાથે જ ગુજરાત કોંગ્રેસના એક જુથમાં સોપો પડી ગયો છે, તેમનામાં નિરાશા જોવા મળી રહી છે, જો કે કોઇ ખુલીને … Continue reading અશોક ગેહલોતની એન્ટ્રીથી ગુજરાત કોંગ્રેસમાં કોને લાગ્યો ઝાટકો !