અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉમેદવારી ને લઇ કાર્યકરોએ કર્યો વિરોધ ?

અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉમેદવારી ને લઇ કાર્યકરોએ કર્યો વિરોધ ? અરવલ્લી જિલ્લા ભાજપ ના પ્રમુખ રાજેન્દ્ર પટેલે મોડાસા બેઠક માટે દાવેદારી કરી છે ત્યારે તેની સામે ભાજપના કાર્યકરોમાં રોશની લાગણી જોવા મળી રહી છે.સૂત્રોની વાત સાચી માનીએ તો પ્રદેશ ભાજપ ના મહામંત્રી રજની પટેલને સ્થાનિક જિલ્લા ના આગેવાનો અને કાર્યકરોએ રજુઆત કરી હતી … Continue reading અરવલ્લી ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની ઉમેદવારી ને લઇ કાર્યકરોએ કર્યો વિરોધ ?