પ્રધાનોના પીએ ,પીએસ ની કરાઈ નિમણુંક
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત 16 પ્રધાનોની શપથવિધિ યોજાઈ ગઈ છે.ત્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પીએસ અને પીએ તમામ પ્રધાનોને ફાળવી દેવામાં આવ્યા છે..આ તમામની હંગામી ધોરણે બે મહિના પૂરતી કરવામાં આવી છે.પ્રધાનોને તેમની કામગીરીથી સંતોષ થાય તો તેઓ તેમને યથાવત પણ રાખી શકે છે અથવા બદલી પણ શકે છે..