અનુપમ સિહ ગેહલોતને એસીબીનું હવાલો સોપાયો
ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા અનુપમ સિહ ગેહલોટને એન્ટી કરપ્શન બ્યુરોનો વાધારાનો હવાલો સોપાયો છે
અત્યાર સુધી અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ પાસે એસીબીનો હવાલો હતો,
મહત્વપુર્ણ બાબત એ છે કે અનુપમ સિહ ગેહલોત રાજકોટ, અને વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે,
તેઓ ગુજરાત કેડરમાં 1997માં જોડાયા હતા,
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વૃક્ષોને બચાવવા માટે જહેમત ઉઠાવાઇ