વંદના બેન પટેલનો વધુ એક લેટર બોંબ- જાણો અમિત ચાવડાને લઇને શુ લખ્યુ

અમિત ચાવડાના જન્મ દિવસને લઇને કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા વંદના બેન પટેલનો વધુ એક લેટર બોંબ મહિલાઓ નું માન, સન્માન અને શીલ નું સન્માન ના કરી શકીએ તો કમસે કમ એને તોડવાનું કૃત્ય તો ના કરો- વંદના પટેલ કોગ્રેસના સસ્પેન્ડેડ નેતા વંદના બેન પટેલે ભરત સોલંકી અને અમિત ચાવડ઼ા વિરુધ્ધ મોર્ચો ખોલ્યો છે,ત્યારે રવિવારે અમિત ચાવડાનો … Continue reading વંદના બેન પટેલનો વધુ એક લેટર બોંબ- જાણો અમિત ચાવડાને લઇને શુ લખ્યુ