ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

અનાર પટેલ લડી શકે છે ચૂંટણી ! ગુજરાત વિધાનસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય તેવો વાતાવરણ બન્યુ છે,ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના પુત્રી અનાર બેન પટેલ પણ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ભાજપમાં શરુ થઇ ગઇ છે, પરિણામે અનેક ભાજપના સિનિયર નેતાઓની ઉંધ હરામ થઇ ચૂકી છે, સુત્રોની વાત … Continue reading ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !