નવભારતના નિર્માણની યોજનાઓની ઝાંખી પ્રથમ દેવ શ્રી ગણેશ જોવા મળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં નવભારતના નિર્માણની યોજનાઓની ઝાંખીને પ્રથમ દેવ શ્રી ગણેશની નિશ્રામાં ભવ્ય સ્વરૂપે દર્શાવ્યુ છે.ત્યારે તેમના વિધ્નહર્તા ગણેશદાદા ના પૂર્વ ઓડા ચેરમેન ધર્મેન્દ્ર શાહ ,મણિનગર ના ધારાસભ્ય સુરેશ પટેલ .અમદાવાદ નગર પ્રાથમિક સમિતિ ના વાઇસ ચેરમેન વિપુલ સેવક ,ગુજરાત યુવક સાંસ્કૃતિક બોર્ડ ના પૂર્વ ડિરેક્ટર પરાગ નાઈક સહીત મોટી સંખ્યા ભાવિક ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો
કર્ણાવતી મહાનગરમાં મણિનગર વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ નીતિન બેતવાલ દ્વારા ગણેશજી ને તૈયાર કરાયા હતા જેને લઇ કર્ણાવતી મહાનગર મીડિયા સંયોજક વિક્રમ જૈને અભિનંદન પાઠવ્યા હતા.