સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ

સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ   થોડા દિવસ પહેલા સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ  જે જે રાણાને સોનાના બિસ્કીટ સહિતની વસ્તુઓ લઇ લેવા અને 50 લાખનો તોડ કર્યા હોવાના કારણે સસ્પેન્ડ કરી દેવાયા હોવાની ચર્ચા છે, ત્યારે આ મામલામાં અમદાવાદના બે પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકારોની ચર્ચા પણ થઇ રહી … Continue reading સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ