પરિવારની ચારેય દિકરીઓ માનસિક દિવ્યાંગ છે-ઇશ્વર આવી પરિસ્થિતિ કોઇને ન આપે-મિત્તલ પટેલ
સામાજીક સંસ્થા ચલાવતા મિત્તલ પટેલે જે વિડાયો ટ્ટીટ કર્યો છે તે મુજબ
બનાસકાંઠાના વાવ તાલુકાનુ વાસરડા ગામ અને પાર્કરા સમાજનુ એક પરિવાર ભયંકર પરિસ્થિતીમાં રહે છે,
તેમની ચાર દિકરીઓ ચારેય વિકલાંગ છે, પતિ પત્ની બન્ને મજુરી કામ કરીને ઘર ચલાવે છે, હેમા બેન અને તેમના પતિ ઘર ચલાવે છે
સ્થાનિકો તેમને મદદ કરે છે,,વિકલાંગ પેંશન પણ નથી મળતું અહી સુધી
તેમને કોઇ મદદ મળી નથી, થોડી દસ્તાવેજી સમસ્યા હોવાથી તેમનુ આધાર કાર્ડ બન્યુ નથી, પરિણામે
તેમના ચારેય સંતાનોને ન તો કોઇ સારવાર મળી રહી છે, ન તો સરકારનો કોઇ ગરીબી સબંધી તેમને કોઇ સરકારી
લાભ મળી રહ્યુ,,,જેથી હવે મિત્તલ પટેલે તેમના માટે સરકાર અને સમાજ બન્નેને આ અસહાય પરિવાર માટે
મદદની અપીલ કરી છે,
એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !
મિત્તલ પટેલ આમ તો છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કામ કરે છે ત્યારે તેઓ પણ અહી પહોચીને
દુખી થયા હતા, કારણ કે આ પરિવાર એક દમ નિસહાય છે, અને સ્થાનિકો મદદ કરે છે તો તેમની ચારેય માનસિક દિવ્યાંગ દિકરીઓ જમી શકે છે
આ પરિવારનુ ઘર પણ વ્યવસ્થિત નથી, જેથી જે પણ લોકો આ વિડીયો જોતા હોય તેમને જરુરથી મદદ કરે
એક ઘરમાં ચાર માનસિકવિકલાંગ દીકરીઓ. રહેવા ઘર નહિ.પિતા મજૂરી કરે ને સૌનું પૂરું કરવા કોશીશ કરે
જો કે બનાસકાંઠાના વાવના વાસરડાગામમાં એવી બારેમાસ મજૂરી પણ ના મળે
હ્ર્દય હચમચી જાય એવી સ્થિતિ
અમે દરમહિને રાશન આપવાનું કરીશું,ઘર પણ બનાવી આપીશું
પણ કુદરતઆવી તકલીફ કોઈને ન આપેએવી પ્રાર્થના pic.twitter.com/Ejn3psCOWL
— Mittal Patel (@Mittal4Nomads) May 6, 2022