એઆઇએમઆઇએમ કોંગ્રેસના ગઢને તોડવા મૈદાનમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે છ મહિના બાકી છે ત્યારે ગુજરાતમાં એઆઇએમઆઇએમ સક્રીય થઇ ચુકી છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 15 વરસથી કોંગ્રેસનો ગઢ રહેલ દરિયાપુર શાહપુર બેઠકને
આચંકી લેવા માટે પુર્વ કોંગ્રેસી કોર્પોરેટર રાજુ ભાઇ મોમને દરિયાપુર વિસ્તારમાં જનસપર્ક શરુ કર્યો છે,જેના માટે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા અને સાઁભળવા માટે જનસપર્ક કાર્યાલય પણ શરુ કરી દીધુ છે
ત્યારે તેમની પાસે સ્થાનિકો ફરિયાદ લઇને પહોચી પણ રહ્યા છે,
આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું