અમદાવાદના હાટકેશ્ર્વર ભાઈપુરા વોડઁ મા આવેલ અચઁના વિધાલય ના વિધાઁથી ઓ ચાઈનીઝ દોરી નો ઉપયોગ ટાળવા પતિઁજ્ઞા લઈ ને સંકલ્પબધ્ધ થશે
પક્ષી બચાવવા ના અભિયાન મા સામેલ થઈ ને પતંગ નહીં ચગાવવા માટે સંકલ્પ લીધો હતો જેથી વાહન ચાલકો અને રાહદારીઓ ઉપરાંત પક્ષીઓની જિંદગી બચાવી શકાય.