શહીદ વીર LNK ગોપાલસિંહ ભદોરિયાએ લશ્કરમાં આપેલી સેવાઓ અને દેશ માટે આપેલ બલિદાનનું સત્તાધારી ભાજપ ના શાસકો એ ધ્યાને રાખીને હીરાવાડી રોડ નું નામ શહીદ વીર LNK ગોપાલસિંહ ભદોરિયાનું નામ આપવામાં આવ્યું છે..ત્યારે સામાજિક અને ન્યાય બાબતો ના પ્રધાન પ્રદીપ પરમાર ,મેયર કિરીટ પરમાર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ,રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ના ચેરમેન મહાદેવ દેસાઈ ,કોર્પોરેટર હસમુખ પટેલ સહીત સ્થાનિક ભાજપ ના આગેવાનો ,નિવૃત આર્મીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા
ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ૧૦ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
વિધાનસભા ચૂંટણીઓ જીતવા ભાજપ ઉતારશે રાજકારણી અધિકારીઓની ફોજ !