અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

અમદાવાદના આઇપીએસ ઓફિસરની  ગાય રોજ 20 કીલો સફરજન ખાય છે રાજ્ય સરકારે હાલ જ મહાનગરોમાં પશુઓ રાખવા  માટે લાયસંસ લેવાનો કાયદો બનાવ્યા છે ત્યારે માલધારી સમાજ આ કાયદાને રદ્દ કરાવવા માટે જંગે ચઢ્યો છે, ત્યારે અમદાવાદના એક આઇપીએસ ઓફિસરે પણ પોતાના ત્યાં ગાય રાખી છે ગાયની માતાની જેમ સેવા કરવામાં આવે છે, સાથે ગાયને ધાસ … Continue reading અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય