ચાય કરતા કિટલી ગરમ- હાર્દીકે રામ મંદિર મુદ્દે ભરત સિહ સોંલકી ઉપર કર્યા ટ્ટીટર પ્રહાર
હાર્દીકે રામ મંદિર મુદ્દે ભરત સિહ પર પ્રહાર કર્યો અને પછી ધોવાયો
રામમંદિરના ઇંટોને લઇને ભરત સિહના નિવેદન સામે ભાજપ તો કઇ ન બોલ્યું, પણ હાર્દીક પટેલ જરુર બોલ્યા,, તેઓએ બે ટ્ટીટ કરીને ભરત સિહ સોલંકી ઉપર પ્રહાર કર્યા છે,
હાર્દીકે હિન્દીમાં લખીને બે ટ્ટીટ કર્યા,
मैं कांग्रेस और उसके नेताओं से पूछना चाहता हूँ की आपको भगवान श्री राम से क्या दुश्मनी हैं ? हिंदुओ से क्यों इतनी नफरत ? सदियों बाद अयोध्या में भगवान श्री राम का मंदिर भी बन रहा है फिर भी कांग्रेस के नेता भगवान श्री राम के ख़िलाफ़ अनाप-शनाप बयान देते रहते हैं।

— Hardik Patel (@HardikPatel_) May 24, 2022
@HardikPatel_
मैंने पहले भी कहा था की कांग्रेस पार्टी जनता की भावनाओं को ठेस पहुँचाने का काम करती है, हमेशा हिंदू धर्म की आस्था को नुक़सान पहुँचाने का प्रयास करती हैं। आज पूर्व केन्द्रीय मंत्री और गुजरात कांग्रेस के नेता ने बयान दिया की राम मंदिर की ईंटों पर कुत्ते पेशाब करते हैं..!

હાર્દીકે ટ્ટીટ કર્યુ તેના પછી તો ટ્ટીટર યુઝર્સે હાર્દીકની ક્લાસ લઇ નાખી,,
અલગ અલગ યુઝર્સે હાર્દીકને ધોઇ નાખ્યા, અને ન કહેવાનુ પણ કહી નાખ્યું
આમાં ટ્ટીટર યુઝર્સે પણ તેના ઉપર મન મુકીને વરસ્યા,,આમાં ભાજપે આ અંગે હજુ સુધી પ્રતિક્રીયા આપી નથી, પણ હાર્દીક પટેલ આપીને સાબિત કરી દીધી છે કે તે હવે ભાજપમાં જોડાવા આતુર છે
બસ આમંત્રણની વાર છે,
ઉલ્લેખનિય છેકે
ઉલ્લેખનિય છેકે કોગ્રેસના નેતા ભરત સિહ સોલંકીએ કહ્યુ છેકે ભાજપના લોકો રામના નામે અને રામ મંદિરના નામે લોકોને છેતર્યા છે,
રામ શિલાભેગા કરીને અયોધ્યા મોકલે અને રામ મંદિર બને,, રામ શિલા અયોધ્યા જશે,,ઢોલ નગારા સાથે કુંકુમ ચાંદલો કરીને આવી શીલાઓ ગામના પાદરે મુકી આવ્યા, પૈસા જે ઉઘરાવ્યા રામના મદિરના નામે, તેનો કોઇ હિસાબ ન આપ્યો,
સરકારે બજેટમાં રામ મંદિર બનાવવા માટે બજેટની જોગવાઇ કરી,, ફરી તેઓ રામના નામે ઉધરાણુ કર્યુ, જે લોકોએ પાદરોમાં ઇટ હતી ત્યાં શ્વાન પેશાબ કરતા હતા,
ભાજપે લોકોને રામના નામે ગેર માર્ગે દોર્યા છે, મોધવારી બેરોજગારી જેવા મુદ્દાઓથી લોકોને ભટકાવવામાં આવી છે
ભરતને તો રામ મંદિર બંધાય તો આનંદ થાય, રામના નામે સત્તા માટે વેપાર કરે છે તેનો વિરોધ છે, બહેનોના આસ્થા સાથે રમત રમી છે,
ભરત સોંલંકીએ સ્પષ્ટતા કરી કે રામ મંદિરના વિરોધમાં કોંગ્રેસ કે હુ નથી, પણ જે રીતે રામ નામે ભાજપે જે રીતે લોકો અને બહેનોને છેતર્યા છે,, તેનો અમે વિરોધ કરીએ છીએ
ઉલ્લેખનિય છે કે વટામણમાં કોગ્રેસનો ઓબીસી સમ્મેલન દમિયાન તેઓએ આ નિવેદન કર્યુ હતું,