ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બનશે આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ માટે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પાઠવવામાં આવેલાં નિમંત્રણનો રાજભવન ખાતે સાભાર સ્વીકાર કરી, આ પદ માટે સ્વીકૃતિ આપી હતીઆમ હવે તેઓ ગુજરાત વિદ્યાપીઠ ના કુલપતિ બનશે જેની સાથે ગાંધી વિચારધારા ધરાવતી સંસ્થાના વડા તરીકે સંઘની પુષ્ઠ ભૂમિ ધરાવતા વ્યક્તિ કુલપતિ બની ને એક નવો ઇતિહાસ સર્જશે