BANASKANTHA

આપના નેતા ભેમા ભાઇ ચૌધરીની પોલીસે કરી અટકાયત

Published

on

 

આપના નેતા ભેમા ભાઇ ચૌધરીની પોલીસે કરી અટકાયત

બનાસકાંઠા જિલ્લાના આપના નેતા ભેમા ભાઇ ચૌધરીની પોલીસે અટકાયત કરી છે, વડા પ્રધાન નરેન્દ્રમોદીના પ્રવાસને લઇને અટકાયત કરાઇ છે,

ભેમાં ભાઇ ચૌધરીએ જણાવ્યુ છે  ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન માં લઇ જવામાં આવ્યો છે …હજી સુધી પોલીસ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી બેસાડી રાખવામાં આવ્યા છે ..કેટલો આમ આદમી નો ડર છે ..તાનાસાહી ની પણ હદ હોય છે ..જે કરવાનું છે તે કરશે નહીં.શિક્ષણ ની કથળતી હાલત,ખાડે ગયું આરોગ્ય સુવીધાઓ . કોરી ધાકોર કેનાલો પાણી વગર પડી છે .પશુપાલકો ને દૂધ ના ભાવ નથી મળતા.એકબાજુ કરોડો ના ખર્ચાઓ તાયફઓ થઈ રહ્યા છે..કેટલુક મીડિયા પણ મેનેજ કરી ગુજરાતની ભોળી જનતા ના મોબાઈલ મૂકી દેવાનો આદેશ ઉપર થી કરવામાં આવ્યો છે .દબાણ કરી રહ્યા છે ..મોબાઈલ આપી દો.🥲🥲 હવે તો તાનાસાહિ ની હદ થાય છે…આંખોમાં ધૂળ નાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. મોંઘવારી આસમાને છે .તે માટે સરકારોએ કામ કરવું જોઈએ..આમ આદમી પાર્ટી ના કટ્ટર દેશ ભક્ત માનનીય અરવિંદ કેજરીવાલ જી ડો.બાબા સાહેબ અને ભગતસિંહ સપનું પુરી કરી રહી છે .મોબાઈલ મૂકી દેવાનો આદેશ ઉપર થી કરવામાં આવ્યો છે .દબાણ કરી રહ્યા છે ..મોબાઈલ આપી દો.હવે તો તાનાસાહિ ની હદ થાય છે…ગુજરાતમાં શક્ય છે .પરિવર્તન ગુજરાત માં પણ થશે..ગુજરાત ની જનતા જવાબ આપવા તૈયાર છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version