નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી માણસ માટે સૌથી મોટુ સુખ એટલે આનંદ…!! આપણે કોઈપણ કાર્ય માત્રને માત્ર આનંદ માટે જ કરીએ છીએ. મઝા, ખુશી, પ્રસન્નતા, હર્ષ અને અલ્હાદ એટલે આનંદ. જેવી રીતે મને લખવાની મજા આવતી હોય તો કો’કને વાંચવાનો આનંદ આવે. કો’કને અવનવી વાનગી ખાવામાં પ્રસન્નતા થતી હોય તો કો’કને … Continue reading નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી