નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં સમર્પિત મીઠીતલાઈના યુવાનોની અનોખી કહાણી !!

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં સમર્પિત મીઠીતલાઈના યુવાનોની અનોખી કહાણી !! આમ તો, નર્મદાજીના કાંઠે સેવાની સરવાણી અવિરત વહ્યા કરે છે. પણ આજે એવા સેવાક્ષેત્રની વાત કરવી છે જ્યાં, સેવાની પરમ ઉત્કાંઠા, અપાર સહિષ્ણુતા અને નિઃસ્વાર્થ ભાવનાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ભરુચ જિલ્લાના દહેજ પાસેના મીઠી તલાઈ ગામનું કદાચ તમે નામ સાંભળ્યું નહીં હોય પણ જો … Continue reading નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં સમર્પિત મીઠીતલાઈના યુવાનોની અનોખી કહાણી !!