ધી ગુલશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ્ર તરફથી યોજાયુ અનોખુ સમુહ લગન
ધી ગુલશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 9મું સમુહ લગનનુ આયોજન થયુ હતુ,, જેમાં 11 યુગલો લગ્ન બંધનમાં જોડાયા હતા, કાર્યક્રમ સરખેજ રોડ સ્થિત એક પાર્ટી પ્લોટમાં થયુ હતું, કાર્યક્રમના આયોજક, સજ્જાદ બોસ મંસુરી, મોહમ્મદ જાહિદ મેમણ,
મુખ્ય અતિથી તરીકે રાજુ ભાઇ પટેલ, , યાસ્મીન સજ્જાદ મંસુરી, અન્સારી મુફીસ અહેમદ , જાકીર અરબ, અનિસ દેસાઇ, બુરહાન કાદરી, સીમાખાન પઠાણ, રાજાશેખ અને ડો મુન્નાસ શેખ ઉપસ્થિત રહ્યા હતા,
કોની મહેરબાનીથી લુખ્ખા તત્વો બન્યા બેફામ-સુરક્ષિત ગુજરાતના વિજ્ઞાપનના ભાજપના દાવા પોકળ