રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

  રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ ગુજરાતમાં ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે ભારતિય જનતા પાર્ટી રાજ્યાના 50 લાખ પરિવારમાં જઇને જનસંપર્ક કરશે, આ જન સંપર્કમાં તેઓ ભાજપને લઇને મતદારો શુ માને છે તેને લઇને સર્વે કરાશે ખાસ કરીને મતદારોમાં જો અણગમો હોય તો કયા … Continue reading રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ