ભામાસા બીડી રાવ હોલ માર્ગ નામ અપાતા બ્રહ્મભટ્ટ સમાજમાં આનંદની લાગણી

ભામાસા બીડી રાવ હોલ માર્ગ નામ અપાતા બ્રહ્મભટ્ટ સમાજમાં આનંદની લાગણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં વિવેકાનંદ ચોકથી ભૂયંગદેવ ચાર રસ્તા તરફ જતા માર્ગનું બી.ડી.રાવ(બ્રહ્મભટ્ટ) હોલ માર્ગના નામાભિધાનનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસના નવા નેતા કોણ ! આ પ્રસંગે મેયર કીરીટભાઇ પરમાર, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યુ કે , સમાજના ઉત્કર્ષ … Continue reading ભામાસા બીડી રાવ હોલ માર્ગ નામ અપાતા બ્રહ્મભટ્ટ સમાજમાં આનંદની લાગણી