બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું હતું આ પ્રસન્ગે બાપુનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર એસ એન પટેલ. વિનુભાઇ જોગાણી ,સમાજ સેવક તરીકે નરસિંહ ભાઈ કાનાણી. બી કે ભાનુદીદી સયોજક. બ્રહ્માકુમારીઝ સેન્ટર બાપુનગર ઈન્ડિયા કોલોની ત્યાં થી પ્રસથાન કરી ને એક હાથી.બે ધોડા. ચાર ઉટગાડી ચાર ફોરવીલ ઉટગાડા માં અલગ અલગ શંકા.,પાર્વતી ગણેશ. મહારાણી લક્ષ્મી બાઈ ખેડૂત. ને દરેક ના હાથમાં એક એક ફલેગ આશરે 800 થી1000શિવબાબા ની જન્મ તીથી.સાથે ડાયમંડ તીથી બહેન ભાનુદીદી નુ ઠેર ઠેર સ્વાગત ને દરેક જગ્યાએ સરબત પાણી ની સુદર વ્યવસ્થા દરેક ને સેન્ટર ઉપર થી એક ટોલી આપવામાં આવી હતી શીવબાબા હૈપી બથૅડે ઉજવણી કરી ને દરેક બહેનો ગરબા ગાય સાથે શીવબાબા માં ઉમંગ ભર નાચતા નાચતા પરત રામજી મંદિર સૌરાષ્ટ્ર પટેલ સમાજ દરેક સમાજ ગાયત્રી મંદિર થી 70બહેનો આ શોભાયાત્રા માં જોડાય ને શહેર.ના ગુજરાત ના દેશના બધા ને શીવબાબા ના આશીર્વાદ આપતા ભાનુદીદી એ બધા ને મહા શીવરાત્રી તા.18;/2/23ના સવારૂ 8વાગે રાષ્ટ્ર દવજ ફરકાવ્યો હતુ ..ઉદ્ધાટન.આરતી. શ્રીફળ સહીત પ્રસાદ આપવામાં આવ્યો હતુ.