હવામાન શાસ્ત્રીની ચૂંટણી પર લખી કવિતા

હવામાન શાસ્ત્રીની ચૂંટણી પર લખી કવિતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તારીખો જાહેર થઇ છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચૂંટણી પર કવિતા લખીને રાજકારણ પર કટાક્ષ કર્યો છે..