જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની રાજય સરકારે કેમ જાહેરાત કરી
શ્યામ સેવા ટૃસ્ટ, દ્વારા નિકોલ ખાતે આવેલ વડેશ્વેર મહાદેવ., ગણેશ ધામ ,ના ગ્રાઉન્ડ માં, વિરાટનગર માં, નવ દિકરીઓ જે દિકરી ઓના માં, બાપ નથી સર્વે ગ્યાતિ ની દિકરી ઓ એ આજરોજ પ્રભુતાના પગલાં પાડશે,દ્રીતીયસમૂહ લગ્ન સમહારો આજરોજ તારીખ 9/1/2023 ના દિવસે સવારે 8વાગ્યા થી એક વાગ્યા સુધી માં લગ્નની સંપૂર્ણ ગોર મહારાજ હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે નવ બ્રાહ્મણ સાથે. યોજયો.આ સમૂહ લગ્નમાં રાજ્ય.ક્ક્ષા મંત્રી જગદીશ વિશ્વકમૉ,પ્રદેશ ભાજપ ના ઉપ પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા નરસિંહ ભાઈ કાનાણી, વિરાટનગર. નિકોલ વોર્ડના કોપોરેટરો શ્યામ સેવા ના ટૃસ્ટીઓએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ખોડિયાર મંદિર ટૃસ્ટ નિકોલ ના ચેરમેન વિનોદ ભાઈ ચાવડા તરફથી દરેક દિકરીને સમૂહ લગ્નમાં એક સાડી તેમેજ અન્ય દાતા તરફથી કરિયાવર વાસણો પંલગ સેટી રસોડાના સામાન વિગેરે શ્યામ સેવા ટૃસ્ટ દવારા આપવામાં આવ્યું હતુ
પ્રથમ સમૂહ લગ્ન વખતે 2.ll ,વર્ષ 45000 મકાનો ના ધરે ધરે 10,₹10,₹ રૂપિયા ઉધરાવી શ્યામ સેવા ટૃસ્ટ માં બધા નોકરીમાં કામ કર્યા પછી ફક્ત એક ધરેથી દસ રૂપિયા લેવાના વધારે નહીં ને કોઇ મોટી વ્યક્તિ પાસેથી પૈસા માગ્યા નથી આ રીતે ટ્રસ્ટ અનોખી રીતે સમૂહ લગ્નનું આયોજન કરીને સમાજમાં એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ