ઠાકોર સેના પ્રમુખ વીરચંદ ઠાકોર સહીત મોટી સંખ્યામાં લોકો થરાદ ખાતે આપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથેજ સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ જામતો જાય છે ત્યારે આમ આદમી પાર્ટીમાં ઠાકોર વિરચંદજી ચેલાજી અભેપુરા, થરાદ ખાતે જોડાયા હતા..હાલમા તેઓ ઠાકોર સેના શહેર પ્રમુખ છે જેઓએ ખૂબ અનેક સેવાકીય પ્રવૃતિઓજોડાયેલા છે તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પંજબ MLA વીરેન્દ્ર પાલ સિંહ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી ના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.