આર એસ એસ દ્વારા સ્વાસ્થ્ય શિબિર નું કરાયું આયોજન
હંમેશા રાષ્ટ્ર ની સેવા માટે તત્પર રહેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ભગિની સંસ્થા સેવા ભારતી ગુજરાત દ્વારા સ્વાસ્થ્ય શિબિર નું ચાંદલોડિયા ખાતે કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો