આપ માંડવી વિધાનસભા બેઠક થી કૈલાશદાન ગઢવી દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ
ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે..ત્યારે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સૌરાષ્ટ્ર કચ્છ ,દક્ષિણ ગુજરાતની બેઠકો ના ઉમેદવારો દ્વારા બાઈક રેલીઓ અને જન સંપર્ક વધારી દીધો છે.ત્યારે આમઆદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા વિધાનસભા 2 ઉમેદવાર કૈલાશદાન ગઢવી દ્વારા માંડવી જન સંપર્ક કાર્યાલય થી સવારે 11: 30 વાગે ભવ્ય બાઇક રેલી નો આયોજન કરાયું હતું. તેમાં બહોળી સંખ્યામાં કાર્યકરોઓ ઉપસ્થિત રહ્યા. બાઇક રેલી માંડવી શહેર ના તમામ વોર્ડ વિસ્તારમાંથી કરવામાં આવી હતી